દેશના પ્રથમ સ્વાતંત્રીય સેનાની ‘મહારાણા પ્રતાપ’ – હેનિક કાકડિયા
bhagat sinh
baba harbhajan sinh
વૃક્ષોની આવી હાલત જોઈને મને જે પીડા થઈ રહી છે એ પીડા બીજા કેટલાક લોકોને પણ અનુભવાશે જ. ~ વિરલ દેસાઈ
There needs to be oil to keep the light on. Do you have oil Nimita Seth Yashi
પીએમ મોદીએ ધનતેરસ નિમિતે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપીને કર્યું ઉદઘાટન – હેનિક કાકડિયા
“આવડત ને કંઈક કરવાની લગન હોય તો વિપરિત પરિસ્થિતિને પણ સાનુકૂળ બનાવી શકાય છે.”
વાંક પોલીસનો અને ડંડા ખાય નાગરિક! ~ રમેશ સવાણી
લોકડાઉનને કારણે આર્થિક સંકટ: દીકરીએ શિક્ષણના અભાવને લીધે આત્મહત્યા કરી લીધી
How is lady Her father-in-law has passed away, she can't cry at all. ~ Nita Sojitra.
વ્યક્તિના નામનું બંધારણ કેવું હોવું જોઈએ?

જાણવા જેવુ

શું તમને કઇંક નવું જાણવાની ઈચ્છા છે? તો વક્તવ્ય ગુજરાતી વેબસાઈટમાં "જાણવા જેવુ" સેક્શન જરૂરથી વાંચો. ત્યાં તમને તફાવત, ઇતિહાસ, આશ્ચર્ય થાય એવી વાતો વાંચવા મળશે.

દેશના પ્રથમ સ્વાતંત્રીય સેનાની ‘મહારાણા પ્રતાપ’ – હેનિક કાકડિયા

દેશના પ્રથમ સ્વાતંત્રીય સેનાની ‘મહારાણા પ્રતાપ’ – હેનિક કાકડિયા

મહારાણા પ્રતાપ એ રાજસ્થાનમાં રાજપુતોને એક અનોખી ઓળખાણ આપી હતી. જેની મિશાલ સમગ્ર દુનિયામાં ક્યાય પણ ન મળે. કહેવાય કે, મેવાડાના રાજા મહારાણા જીવનમાં કદી પણ કોઈ પણના નેજા હેઠળ...

Read more

ભારતના વીરપુરુષ ભગતસિંહનું માથે હેટ પહેરવી અને દાઢી કઢાવવાનું કારણ – હેનિક કાકડિયા

bhagat sinh

આપણું સૌ કોઈનું મન ધાર્મિકતા અને અંધશ્રધ્ધામાં ઘૂસી ગયું હોવાથી દેશના ઈતિહાસમાં કયા કારણોસર અને કેવી ઘટનાઑ અને ક્યાં બનેલી એ કોઈ પણ પ્રકારની માહિતી કોઈ પાસે છે જ નહીં....

Read more

શહીદી બાદ પણ બોર્ડર પર દુશ્મન સામે લડતા બાબા હરભજન સિંહ – હેનિક કાકડિયા

baba harbhajan sinh

ભારત એક એવો દેશ છે કે જેને ભારતમાતાના નામથી ઓળખવામાં આવે છે. સલામ છે એ આર્મી જવાનોને, કે જે પોતાના પરિવારને છોડીને પોતાની ચિંતા કર્યા વિના બોર્ડર પર દુશ્મનો સામે...

Read more

વ્યક્તિના નામનું બંધારણ કેવું હોવું જોઈએ?

વ્યક્તિના નામનું બંધારણ કેવું હોવું જોઈએ?

સરકારી ચોપડે નામ નોંધાવવા ખાસ નિયમો હોવા જોઈએ. અટક દૂર કરવાની ખાસ જરૂર છે, જાતિવાદ દૂર કરવામાં થોડી-ઘણી મદદ મળી શકે. તાર્કિક રીતે તો નામનું બંધારણ કૈક આવું હોવું જોઈએ:...

Read more

અરણબ સામે ગુન્હો નોંધાયેલો હોય અને મુંબઇ પોલીસ એની સામે કાર્યવાહી કરી તો એમાં ખોટું શું છે? ~જેક્ષ મુસાણી

અરણબ સામે ગુન્હો નોંધાયેલો હોય અને મુંબઇ પોલીસ એની સામે કાર્યવાહી કરી તો એમાં ખોટું શું છે? ~જેક્ષ મુસાણી

લોકો ભલે જે કહે એ પણ મહારાષ્ટ્ર પોલીસે તમામ ઘટનાઓમાં એમની ભૂમિકા નિભાવી જ છે. ચાહે એ સલમાન નો હિટ એન્ડ રન કેસ હોય કે સંજુબાબાનો હથિયાર તેમજ અન્ડરવર્લ્ડ કનેક્શન...

Read more

“લુપ્ત થવાની આરે દળવાની : ઘરઘંટી”

“લુપ્ત થવાની આરે દળવાની : ઘરઘંટી”

પ્રાચીન સમયથી ગામડાઓમાં કોઈપણ વસ્તુ દળવા કે ભરડવા માટે ઘરઘંટીનો ઉપયોગ થતો હતો. પરંતુ હાલ વીજળીથી અને જનરેટર જેવા સાધનોથી ચાલતી ઘંટીઓના ઉપયોગના લીધે ઘરઘંટીઓ લુપ્ત થવાના આરે આવી ગઈ...

Read more

માછલી પકડવાની પદ્ધતિ “વાના” કે “વાનું” ~ કિરણ પાડવી વાંસદા

માછલી પકડવાની પદ્ધતિ “વાના” કે “વાનું”  ~ કિરણ પાડવી વાંસદા

માછલી પકડવાની અનેક રીતો છે જેવી કે ગલ થી,જાળથી વગેરે. પણ આદિવાસી સમાજનાં લોકો પથ્થરોનો બંધ બનાવીને "વાના" કે "વાનુ" પદ્ધતિથી માછલા પકડે છે. આ પધ્ધતિ વિશે વધુ વિગત મેળવીએ...

Read more

આધારકાર્ડ દ્વારા ઘરે બેઠા ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી રિન્યૂ કરી શકશો

આધારકાર્ડ દ્વારા ઘરે બેઠા ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી રિન્યૂ કરી શકશો

નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ અને નોંધણીના પ્રમાણપત્રોને રોકવા માટે હવે આધારનો ઉપયોગ કરવામાં આવશે. સરકારે અગત્યનો નિર્ણય લીધો છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ અને નોંધણીનું પ્રમાણપત્રનું ફક્ત આધાર દ્વારા જ નવીનીકરણ કરી...

Read more

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ માલીકીની યોજના દ્વારા ગામડાઓમાં જમીન અંગેના વિવાદોનું સમાધાન કરવાનો નિર્ણય કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ માલીકીની યોજના દ્વારા ગામડાઓમાં જમીન અંગેના વિવાદોનું સમાધાન કરવાનો નિર્ણય કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 એપ્રિલે માલીકીની યોજનાની શરૂઆત કરી હતી. જેમાં 2024 સુધીમાં 6.40 લાખ ગામોની જમીનની વસ્તીનો રેકોર્ડ રાખવાનું સરકારનું લક્ષ્ય છે. રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના 763...

Read more

ભારતીય વાયુસેના દિવસ 8 ઓક્ટોબરે કેમ ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ શું?

ભારતીય વાયુસેના દિવસ 8 ઓક્ટોબરે કેમ ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ શું?

ભારતીય વાયુસેના દિવસ 2020: દેશમાં દર વર્ષે 8 ઓક્ટોબરે ભારતીય વાયુસેનાનો દિવસ ઉજવવામાં આવે છે. આજે ભારતીય વાયુસેના તેનો 88મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. એરફોર્સ ડે નિમિત્તે સ્પેકટેકયુલર પરેડ...

Read more
Page 1 of 6 1 2 6

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?