દેશના પ્રથમ સ્વાતંત્રીય સેનાની ‘મહારાણા પ્રતાપ’ – હેનિક કાકડિયા
bhagat sinh
baba harbhajan sinh
વૃક્ષોની આવી હાલત જોઈને મને જે પીડા થઈ રહી છે એ પીડા બીજા કેટલાક લોકોને પણ અનુભવાશે જ. ~ વિરલ દેસાઈ
There needs to be oil to keep the light on. Do you have oil Nimita Seth Yashi
પીએમ મોદીએ ધનતેરસ નિમિતે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપીને કર્યું ઉદઘાટન – હેનિક કાકડિયા
“આવડત ને કંઈક કરવાની લગન હોય તો વિપરિત પરિસ્થિતિને પણ સાનુકૂળ બનાવી શકાય છે.”
વાંક પોલીસનો અને ડંડા ખાય નાગરિક! ~ રમેશ સવાણી
લોકડાઉનને કારણે આર્થિક સંકટ: દીકરીએ શિક્ષણના અભાવને લીધે આત્મહત્યા કરી લીધી
How is lady Her father-in-law has passed away, she can't cry at all. ~ Nita Sojitra.
વ્યક્તિના નામનું બંધારણ કેવું હોવું જોઈએ?

પ્રતિબિંબ

વક્તવ્ય પ્રતિબિંબ એક એવું પ્રતિબિંબ સામાજિક, શૈક્ષણિક, કૌટુંબિક, પછાતપણું, વર્ગવિગ્રહ, પ્રેરણાત્મક, વ્યથા બધા જ પ્રતિબિંબ વક્તવ્યના આ નેજા હેઠળ જોવા મળશે.

“આવડત ને કંઈક કરવાની લગન હોય તો વિપરિત પરિસ્થિતિને પણ સાનુકૂળ બનાવી શકાય છે.”

“આવડત ને કંઈક કરવાની લગન હોય તો વિપરિત પરિસ્થિતિને પણ સાનુકૂળ બનાવી શકાય છે.”

એક વાત તો ચોક્કસપણે એ ફલિત થાય છે કે તમારામાં કંઈક કરવાની ધગશ, આવડત હોય તો તમે કોઈ પણ પરિસ્થિતિમાં સફળતા મેળવી શકો છો. હું વાંસદા તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્ર...

Read more

લોકડાઉનને કારણે આર્થિક સંકટ: દીકરીએ શિક્ષણના અભાવને લીધે આત્મહત્યા કરી લીધી

લોકડાઉનને કારણે આર્થિક સંકટ: દીકરીએ શિક્ષણના અભાવને લીધે આત્મહત્યા કરી લીધી

'મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. મારા ઘરના ઘણા ખર્ચનું કારણ હું જ છું. હું તેમના પર બોજો બની ગઈ છું. મારું શિક્ષણ બોજ છે. હું ભણ્યા વિના રહી શકતી...

Read more

ભારતના અસરદાર એવા સરદાર વલ્લભભાઇ પટેલ

Sardar Vallabhbhai Patel

વલ્લભભાઈ પટેલ માત્ર સરદાર જ નહીં પરંતુ ભારતીયોના હૃદયના સરદાર હતા. સરદાર પટેલ સ્વાતંત્ર્ય સેનાની હતા. સરદાર પટેલ તરીકે જાણીતા, વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલ (31 ઓક્ટોબર 185 - 15 ડિસેમ્બર 1950)...

Read more

અંત વેળાએ પોતાના અંગોનું દાન કરીને આઠ વ્યક્તિઓને નવું જીવન આપનાર પિયુષ માંગુકિયાનું માનવતાને ગર્વ

અંત વેળાએ પોતાના અંગોનું દાન કરીને આઠ વ્યક્તિઓને નવું જીવન આપનાર પિયુષ માંગુકિયાનું માનવતાને ગર્વ

ગુજરાતના સુરતથી એક સમાચાર સામે આવ્યા છે જેનાથી માનવતાને ગર્વ છે. અહીં, વેલાંજાના રામાવતીકામાં રહેતા બ્રેનડેડ પિયુષ નારાયણ માંગુકિયાના સંબંધીઓએ ફેફસાં, કિડની, યકૃત, સ્વાદુપિંડ અને આંખોનું દાન કર્યું હતું. આનાથી...

Read more

નિર્ભયા કેસથી હાથરસ સુધી શું બદલાયું? ~ભગીરથ ત્રિવેદી

નિર્ભયા કેસથી હાથરસ સુધી શું બદલાયું? ~ભગીરથ ત્રિવેદી

નિર્ભયા કેસ 2012 ડીસેમ્બર બન્યો હતો. તે સમયે આ ઘટના બાદ લોકોએ રાયસીના હિલ્સ જેને પ્રધામંત્રીનું નિવાસ સ્થાન કહે છે તેને હલાવી દીધું હતું. લોકો દેશમાં અને ખાસ કરીને દિલ્હીમાં...

Read more

સરળતા અને કઠોરતા સાથે સ્વતંત્રતા, ગરીબોની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનાર ભારતના બીજા પ્રધાનમંત્રી : લાલબહાદુર શાસ્ત્રી

સરળતા અને કઠોરતા સાથે સ્વતંત્રતા, ગરીબોની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનાર ભારતના બીજા પ્રધાનમંત્રી : લાલબહાદુર શાસ્ત્રી

લાલબહાદુર શાસ્ત્રી સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન હતા અને તે મહાત્મા ગાંધીના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. તેમણે 10 જાન્યુઆરી 1966ના રોજ તાશ્કંદ ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કર્યા. ચાલો, લાલ બહાદુર શાસ્ત્રી...

Read more

મહાત્મા ગાંધી એટલે સત્યની સાથે અને સત્યને જ સર્વસ્વ માનનાર અને અહિંસાના ક્રાંતિકારી

મહાત્મા ગાંધી એટલે સત્યની સાથે અને સત્યને જ સર્વસ્વ માનનાર અને અહિંસાના ક્રાંતિકારી

મોહનદાસ કરમચંદ ગાંધીજીનો જન્મ ઓક્ટોબર ૨, ૧૮૬૯ના રોજ પોરબંદર (ગુજરાત, ભારત)માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ વ્યવસાયમાં (કરિયાણાનો ધંધો કરતા) હતા, પરંતુ તેમની પહેલાની ત્રણ પેઢીમાં...

Read more

“મારું મિશન લોકોને ન્યાય અપાવવાનું અને સશક્તિકરણ કરવાનું છે”: પંક્તિ જોગ મેડમ.

“મારું મિશન લોકોને ન્યાય અપાવવાનું અને સશક્તિકરણ કરવાનું છે”: પંક્તિ જોગ મેડમ.

એક જમાનો હતો, જ્યારે અભણ, ગરીબ અને પછાત લોકોને પોતાના ખુદના હક માટે દરબદર ભટકવું પડતું હતું. ધૂંશ ખાઈ ગયેલા અધિકારીઓના એકતરફી શાસન સામે સૌ વર્ગો લાચાર હતાં. પણ સમયે...

Read more

‘ભગતસિંહ’ની ગણના માત્ર રાષ્ટ્રવાદ કે દેશભક્તિના ગુણગાન ગાનારામાં નહીં પણ ખરા અર્થમાં સ્વતંત્ર વિચારધારાને ધારણ કરનાર યોગપુરુષ

‘ભગતસિંહ’ની ગણના માત્ર રાષ્ટ્રવાદ કે દેશભક્તિના ગુણગાન ગાનારામાં નહીં પણ ખરા અર્થમાં સ્વતંત્ર વિચારધારાને ધારણ કરનાર યોગપુરુષ

ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907માં થયો હતો. તેઓ એક મહાન સ્વતંત્રતા સેનાની ક્રાંતિકારી હતાં. ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ અને ચળવળમાં લડનાર અન્ય સભ્યો સાથે મળીને દેશની સ્વતંત્રતા માટે અભૂતપૂર્વ હિંમત સાથે...

Read more

વિઠ્ઠલભાઈ પટેલ ગુજરાતના એક એવાં સ્વાતંત્ર સેનાની કે જે ઉગ્રવાદી વિચારધારાના સમર્થક હતા

વિઠ્ઠલભાઈ પટેલ ગુજરાતના એક એવાં સ્વાતંત્ર સેનાની કે જે ઉગ્રવાદી વિચારધારાના સમર્થક હતા

વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ ગુજરાતના નડિયાદમાં થયો હતો. તેઓ તેમના પાંચ ભાઈઓમાં ત્રીજા ક્રમે હતા અને વલ્લભભાઈ કરતાં ૪ વર્ષ મોટા હતા. તેમનું બાળપણ કરમસદમાં વીત્યું હતું. તેમના પિતાનું નામ ઝવેરભાઈ...

Read more
Page 1 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?