દેશના પ્રથમ સ્વાતંત્રીય સેનાની ‘મહારાણા પ્રતાપ’ – હેનિક કાકડિયા
bhagat sinh
baba harbhajan sinh
વૃક્ષોની આવી હાલત જોઈને મને જે પીડા થઈ રહી છે એ પીડા બીજા કેટલાક લોકોને પણ અનુભવાશે જ. ~ વિરલ દેસાઈ
There needs to be oil to keep the light on. Do you have oil Nimita Seth Yashi
પીએમ મોદીએ ધનતેરસ નિમિતે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપીને કર્યું ઉદઘાટન – હેનિક કાકડિયા
“આવડત ને કંઈક કરવાની લગન હોય તો વિપરિત પરિસ્થિતિને પણ સાનુકૂળ બનાવી શકાય છે.”
વાંક પોલીસનો અને ડંડા ખાય નાગરિક! ~ રમેશ સવાણી
લોકડાઉનને કારણે આર્થિક સંકટ: દીકરીએ શિક્ષણના અભાવને લીધે આત્મહત્યા કરી લીધી
How is lady Her father-in-law has passed away, she can't cry at all. ~ Nita Sojitra.
વ્યક્તિના નામનું બંધારણ કેવું હોવું જોઈએ?

ધર્મમાં બલી એક અંધશ્રદ્ધાથી વિશેષ બીજું કંઈ નથી એ પછી કોઈ પણ ધર્મમાં હોય… ~ ધ્રુદીપ ઠક્કર

ધર્મમાં બલી એક અંધશ્રદ્ધાથી વિશેષ બીજું કંઈ નથી એ પછી કોઈ પણ ધર્મમાં હોય… ~ ધ્રુદીપ ઠક્કર

હું માંસાહાર કરતો નથી, પરંતુ માંસાહાર કરતા લોકો પ્રત્યે મને કોઈ ધૃણા પણ નથી. વ્યક્તિએ શું ખાવું અને શું ન ખાવું તે પસંદ કરવાની તેને આઝાદી હોવી જોઈએ. હવે જો...

Read more

ભગતસિંહ બુટ્રેન્ડ રસેલ સાથે સહમત થયા હતા કે “ધર્મ”ભયથી જન્મેલો રોગ છે.

એક જગ્યા પર, ભગતસિંહે, ભગવાનની સ્થિતિનો ઉલ્લેખ કરતા, તેમના સાથીઓને કહ્યું છે: તમે સર્વશક્તિમાન ભગવાન વિશે વાત કરો. હું પૂછું છું કે તમારા ભગવાન સર્વશક્તિમાન હોવા છતાં અન્યાય, અત્યાચાર, ભૂખ,...

Read more

અર્જુનને બુદ્ધિવાદ તરફથી પ્રતિબુદ્ધિવાદ તરફ ઘસડી જનારા કૃષ્ણ ભગવાન કહેવાયા

અર્જુનને બુદ્ધિવાદ તરફથી પ્રતિબુદ્ધિવાદ તરફ ઘસડી જનારા કૃષ્ણ ભગવાન કહેવાયા

અર્જુન શું હતો? Anti-intellectualism અને intellectualism વચ્ચે ઝોલા ખાતો હતો. સામે ભાઈઓ, ગુરુ, અને દાદા સહિત સગાઓ જ ઊભા હતા એમની સામે સર્વાઈવલ માટે લડવાનું હતું. એનું લાર્જ કોર્ટેક્સ નાં...

Read more

જો કૃષ્ણ અને રામ સફળ છે તો જ તમે સફળ છો. જે દિવસે એ ટોટલ ફેઈલ ગણાયા તમે ફેઈલ થઈ જશો બાપુ.

જો કૃષ્ણ અને રામ સફળ છે તો જ તમે સફળ છો. જે દિવસે એ ટોટલ ફેઈલ ગણાયા તમે ફેઈલ થઈ જશો બાપુ.

Conflict of interest- એ છે તો તમે છો બાપુ ગઈકાલે દ્વારકામાં ક્ષમાં માગવા ગયેલા મોરારીબાપુ સામે ધસી જવા પબુભા નામના એક માણસે પ્રયત્ન કર્યો અને લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે....

Read more

મનુસ્મૃતિ પર કથાકથિત તથ્યો અને આરોપો કેટલાં યોગ્ય?

મનુસ્મૃતિ પર કથાકથિત તથ્યો અને આરોપો કેટલાં યોગ્ય?

આજે ભારત દેશ પર અનેક પ્રકારની આફતોના વાદળો ઘેરાયેલા છે. જેમ કે – ભ્રષ્ટાચાર, આતંકવાદ, ધર્માંતરણ, નૈતિક મૂલ્યોનું પતન, સ્વાસ્થ્ય સમસ્યાઓ, નૈતિક શિક્ષણનો અભાવ, સ્વચ્છતા અને સફાઈની સમસ્યા વગેરે વગેરે....

Read more

મૈં કહેતા આંખન કી દેખી.. ~ જય વસાવડા

મૈં કહેતા આંખન કી દેખી.. ~ જય વસાવડા

મેં સીતાજીને ધરતીમાં સમાતા નથી જોયા, સોક્રેટિસને ઝેરનો પ્યાલો પીતા નથી જોયા, જીસસને ક્રોસ પર ચડતા નથી જોયા, સૂફી મન્સૂરને શૂળી પર મરતો નથી જોયો, ગાંધીને ગોળી લાગતા નથી જોઈ......

Read more

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?