Wednesday, January 26, 2022
Homeજાણવા જેવુસામાન્ય જ્ઞાનઓનલાઈન ફૂડ ઓર્ડરથી લઈને ડિલિવરી સુધી આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

ઓનલાઈન ફૂડ ઓર્ડરથી લઈને ડિલિવરી સુધી આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

 

લોકડાઉનમાં ઓનલાઈન ફૂડની પણ છૂટ આપવામાં આવી છે પરંતુ આવામાં ઓનલાઈન ફૂડ ડિલિવરીની સાથે કોરોના વાયરસ ના સંક્રમણનો પણ ખતરો રહે છે આવી પરિસ્થિતીમાં ખૂબ જરૂરી એ છે કે જે લોકો ઓનલાઈન ફૂડ ઓર્ડર કરે છે તેવા લોકોએ અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી તેઓ સંક્રમણના ખતરાથી બચી શકે અને ફૂડ પાર્સલને લેતી વખતે સાવધાની રાખવી જરૂરી છે ડીલિવરી કરવા માટે આવેલા વ્યકિત સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ તમારા ઘરે આવેલા પાર્સલને સેનેટાઈઝ કરીને જ લેવું જોઈએ

આ ખાસ બાબતોનું રાખશો ધ્યાન

ફૂડ તૈયાર થયા પેલા રેસ્ટોરન્ટની સાથે ત્યાંના રસોડાને પણ સેનેટાઈઝ કરવામાં આવે છે કે ને તેની નોંધ લો

ફૂડ તૈયાર કરતો કૂક અને વેઈટરનું તાપમાન તપાસવામાં આવી રહ્યું છે કે નહીં. આ બધું જાણ્યા પછી જ, તમે       ઓનલાઈન ફૂડઓર્ડર કરો.

ઉપરાંત, જુઓ કે રેસ્ટોરન્ટ અને હોટલ વહીવટની માર્ગદર્શિકાનું પાલન કરે છે.

આ સાવધાની ખૂબ જ મહત્વપૂર્ણ છે.

1. પાર્સલ લેતી વખતે, ડીલેવરી બોયથી સોશિયલ ડિસ્ટન્સ જાળવો.

2. પાર્સલ લીધા પછી, તેને ફરીથી સેનેટાઈજ કરો.

. જ્યારે ડિલિવરી મેન બોલાવીએ, ત્યારે તેને સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવાનું કહો.

આ ભૂલશો નહીં

1. તમારા ભોજનની ડીલેવરી દરવાજાની બહાર કરવો

2. જ્યારે ખોરાક બીજા પાસે થી લ્યો ત્યારે તમારા હાથમાં માસ્ક અને ગ્લોવ્ઝ પહેરો.

. ખોરાક મગાવો ત્યારે તેને પોલિથીન બેગમાં જ લો.

4. જો ડિલિવરી બોય માસ્ક પહેરેલો ન હોય તો ડિલિવરી ન લો.

5. પેમેન્ટ ને ઓનલાઈન રાખો નોટો આપવાનું ટાળો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments