Wednesday, January 26, 2022
Homeમનોરંજનફિલ્મોસુશાંતસિંહ રાજપૂતની આખરી ફિલ્મ રિલિઝ થવા જઈ રહી છે, પોસ્ટર થયું રીલીઝ

સુશાંતસિંહ રાજપૂતની આખરી ફિલ્મ રિલિઝ થવા જઈ રહી છે, પોસ્ટર થયું રીલીઝ

પ્રોડકશન હાઉશ ફોક્સ સ્ટાર હિન્દીએ કીધું હતુ કે સુશાંતના સિનેમા પ્રત્યેના પ્રેમ માટે, આ ફિલ્મ બધા માટે મફતમાં ઉપલબ્ધ થશે.

પ્રેમની વાર્તા, આશા અને અનંત યાદો. દિવંગત સુશાંતસિંહ રાજપૂતના આ અંતિમ ફિલ્મની ઉજવણી થશે અને તેને હંમેશા માટે યાદ રાખવામા આવશે, જેને સંતોષ અપાય છે.

દિલ બેચારા 24 જુલાઈએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. પ્રોડક્શન હાઉસ ફોક્સ સ્ટાર હિન્દીએ પણ જાહેરાત કરી હતી કે સુશાંતના સિનેમા પ્રત્યેના પ્રેમ માટે, ફિલ્મ બધા હોટસ્ટાર સબ્સ્ક્રાઇબર્સ અને બિન સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ હશે. જેથી દરેક લોકો આ ફિલ્મને માની શકે. અને સુશાંતને દિલથી યાદ કરવામાં આવે.

“દિલ બેચેરા”, જેનું અગાઉ શીર્ષક “કીઝી અને મેની “ હતું, તે જ્હોન ગ્રીનની બેસ્ટ સેલિંગ નવલકથા “The Fault In Our Stars “ પરથી બનાવામાં આવી છે. આ ફિલ્મમાં સુશાંત અને સંજના સિવાય સૈફ અલી ખાન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા દ્વારા નિર્દેશિત કરેલ તેમની પ્રથમ ફિલ્મ છે. એઆર રહેમાને આ ફિલ્મનું સંગીત આપ્યું છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments