Wednesday, January 26, 2022
Homeમનોરંજનવેબ-સીરીઝમેહુલ સોલંકી અને જીનલ બેલાણીની આવનારી વેબસીરીઝ 'અધુરી' વાતનું લહેરખી સોંગ રીલીઝ...

મેહુલ સોલંકી અને જીનલ બેલાણીની આવનારી વેબસીરીઝ ‘અધુરી’ વાતનું લહેરખી સોંગ રીલીઝ થયું.

ધ્રુવ ગોસ્વામી દ્વારા લેખિત અને દિગ્દર્શિત વેબસીરીઝ ‘અધુરી વાત’ વેબસીરીઝ આવી રહી છે. આજે આ વેબ સીરીઝનું ઓડિયો સોંગ લહેરખી રીલીઝ થઇ ચુક્યું છે. જે તમારા મનોરંજનમાં ભરપુર વધારો કરશે. આ વેબ સીરીઝનું ટ્રેલર તારીખ 5મી જુનના રોજ રીલીઝ થયું હતું અને આ વેબસીરીઝ ટૂંક જ સમય ભાવિનભદ્રુ ક્રિએશન નામની યુટ્યુબ ચેનલમાં વિવિધ એપિસોડ મુજબ આવશે.

આ ગીતમાં રાહુલ રમેશનું કમ્પોઝીશન તથા કંઠ છે. અને આ ગીતને અભિષેક અગ્રાવત દ્વારા લખવામાં આવ્યું છે. જ્યારે બલરાજ શાસ્ત્રી અને અપરાજિતા સિંહએ ગીતને ગાયું છે. અને આ ગીતમાં રાહુલ રમેશ દ્વારા મ્યુઝિક આપવામાં આવ્યું છે. અને આ વેબસિરિઝને યલો લાઈટ સિરીઝ અને ભાવિનભદ્રુ ક્રિએશન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. અને એક સારી લવ સ્ટોરી ટૂંક સમયમાં યુટ્યુબ પર જોવા મળશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments