Wednesday, January 26, 2022
Homeજીંદગીસૌ ગુનેગાર છે કુદરતની કતલમાં..

સૌ ગુનેગાર છે કુદરતની કતલમાં..

સૌ ગુનેગાર છે કુદરતની કતલમાં..
એમ કંઇ અમથી હવા ઝેરીલી નથી 5th june…

વિશ્વ પર્યાવરણ દિવસ….

એમેઝોન વાઇલ્ડ ફાયર
કેલિફોર્નિયા ફોરેસ્ટ ફાયર
ઓસ્ટ્રેલિયન બુશફાયર
કેરાલા, કર્ણાટક , બિહાર Flood situation
વાયુ સાયક્લોન
એમ્ફાલ સાયક્લોન
નિસર્ગ સાયક્લોન
ધરતીકંપ, હિટવેવ અને સ્નો સ્ટ્રોમ્સ..
અને હજી કુદરતને ઓછું પડ્યું એમ…
કોરોના વાયરસ…
કુદરત અને કુદરતી સંપતિનો વિનાશ કરવામાં જ્યારે આપણે કાંઇ જ બાકી નથી રાખ્યું…ત્યારે કુદરત પણ જાણે વળતાં પ્રહાર માટે તૈયાર જ છે..
છેલ્લાં ૩ મહિનાની સજા તો સુધરવા માટે પૂરતી જ છે..કોરોનાની ધમકી આપીને સૌને ઘરમાં પૂરીને કુદરતે ઉંડા શ્વાસ લઇને પોતાનું અસ્તિત્વ ધરા,ગગન,જળ,વાયુ અને વનસ્પતિને તો સ્વચ્છ અને સ્વસ્થ કરી લીધાં..
કુદરતે તો આ દિવસોમાં સાબિત કરી દીધું કે તે માણસ વગર કેટલી સ્વસ્થ છે..તેના ખજાના કેટલા સુરક્ષિત છે…
બસ….
કાશ…આ detoxed atmosphere ને જાળવવાની થોડી મહેનત શકીએ..

આપણે દરેક થોડું થોડું પણ contriubute કરશું તો પર્યાવરણ ને થોડું પણ balance કરી શકશું..અને કુદરતના પ્રકોપથી બચી શકીશું..
Sneha shah…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments