Wednesday, January 26, 2022
Homeસાહિત્યકવિતાતકસાધુ છે સતત મને સાધે છે

તકસાધુ છે સતત મને સાધે છે

તકસાધુ છે સતત મને સાધે છે

વાળ ખોલે છે અને મને બાંધે છે
તકસાધુ છે સતત મને સાધે છે

એ જ લવાદ, એ જ મિત્ર અને
પ્રિયતમ એ જ એ જે બાઝે છે

બાફ, વાછટ,અનરાધાર સ્વરૂપે
વરસવાંની સાથે સદા ગાજે છે

ભળી છે મારાં આત્મામાં તોય
નખ ખોતરતી મુજથી લાજે છે

લઈ કેશનો દોરો ને નેત્રની કટારી
વિખરાયેલાં મને કાયમ સાંધે છે

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999) ના કાવ્ય સંગ્રહ ‘પત્ની ચાલીસા’ માં થી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments